• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી 17ના ભરતી મેળાનું આયોજન

મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી 17ના ભરતી મેળાનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી : તા. 17ના રોજ સવારે 11:00 કલાકે સફર સંસ્થા, નવા રેલ્વે સ્ટેશન પાસે માળીયા મા ઓધોગિક ભરતી મેળાનું આયોજન કરવાંમા આવ્યુ છે. આ ભરતી મેળામાં જેમાં આઇટીઆઇ, સ્નાતક,અનસ્કીલ્ડ,ધોરણ 10 અનેં 12 વગેરેની લાયકાત અને ૧૮ થી ૩૫ વર્ષની લાયકાત ધરાવતા ઉમેદવારો ખાનગી ક્ષેત્રોમાં કારકીદી બનાવવા ઇચ્છુક ઉમેદવારો ઉપસ્થિત રહેવા તેમજ ઉમેદવારોએ પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો,સ્કુલ લીવીંગ સર્ટી. આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ.બાયો ડેટા વગેરે નકલો સાથે,સ્વખર્ચે ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નહી નોંધાવેલ ઉમેદવારો તેમજ અગાઉથી ખાલી જગ્યાઓ નહી નોંધાવેલ નોકરીદાતાઓ પણ ઉપસ્થિત રહી શકશે.સદર મેળામાં એપ્રેન્ટિશશિપમાં જોડાવવા માટે પણ પસંદગીની કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...