• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • મોરબી : મોરબીના બગથળામા પાટીદારોના શ્રમયજ્ઞ, સમયદાન અને ગામ પ્રત્યેની

મોરબી : મોરબીના બગથળામા પાટીદારોના શ્રમયજ્ઞ, સમયદાન અને ગામ પ્રત્યેની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી : મોરબીના બગથળામા પાટીદારોના શ્રમયજ્ઞ, સમયદાન અને ગામ પ્રત્યેની સમર્પણ ભાવનાના ફળસ્વરૂપે બગથળા ગામે પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ બગથળા દ્વારા નવનિર્મિત પાટીદાર સમાજવાડીનું તાં.15નાં રોજ લોકાપર્ણ સમારોહ યોજાશે. જેમાં દીપ પ્રાગટ્ય અને આશીવચન પાઠવવા બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગત અને પ્રાસંગિક ઉદબોધન મોરબી બાળરોગ નિષ્ણાંત ડો. સતીશ પટેલ કરશે સમારોહને સફળ બનાવવા પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ બગથળાના પ્રમુખ દિલીપ ચંદ્રાસલા અને મંત્રી વિમલ મેરજા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...