તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • મોરબીમાં ગાંજા પ્રકરણમાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીમાં ગાંજા પ્રકરણમાં વધુ એક આરોપીની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીમાં રુ.57 હજારની કિંમતના સાડા નવ કિલો ગાંજો પકડવાની ઘટનમાં પોલીસે વધુ એક આરોપીને દબોચી લીધો હતો.અને કડક પુછપરછ કરી હતી. જ્યારે અગાઉ ઝડપાયેલ બન્ને આરોપીઓનાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

મોરબીમાં એસઓજી દ્વારા શુક્રવારે હાજી ગની ભટી અને હિતેશ પીતાંબર મલલ્હારને ઝડપી લીધા હતા અને રુ.57 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આજે બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ. કર્યા હતા અને વધુ તપાસ માટે બે દિવસમાં રિમાન્ડ મેળવી પુછપરછ કરી હતી. દરમિયાન મહમદ ગાલમ નામના શખ્સનું નામ ખુલતાં તેની પણ અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...