• Gujarati News
  • National
  • સૂરજકરાડીમાં રહેતા વિદ્યાર્થીએ સેન્ટમેરીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો

સૂરજકરાડીમાં રહેતા વિદ્યાર્થીએ સેન્ટમેરીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મીઠાપુર |સુરજકરાડીના રહેવાસી અને ભીમરાણા સેન્ટમેરી ઇગ્લીશ મીડીયમ સ્કુલમાં અભ્યાસ કરતા કક્ષ જગદીશભાઇ િવઠ્ઠલાણીએ ચાલુ વર્ષે સેન્ટમેરી એકેડેમીમાં 96 ટકા ગુણ પ્રાપ્ત કરી સેન્ટમેરી એકેડેમીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. ગત વર્ષે ધો. પહેલામાં 99 ટકા ગુણ પ્રાપ્ત કરી સેન્ટમેરી એકેડેમીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. ઉપરાંત એલકેજી તથા યુકેજીમાં પણ + ગ્રેડ મેળવે સેન્ટમેરી એકેડેમીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. આમ સતત ચાર વર્ષથી સેન્ટમેરી એકેડેમીમાં પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખી લોહાણા સમાજની તથા શાળાની પ્રતિષ્ઠા વધારી છે.

અન્ય સમાચારો પણ છે...