મેંદરડા-રાજકોટ ST જૂના સમયે જ શરૂ કરાતાં મુસાફરોમાં રાહત

મેંદરડા | એસટી નિગમ દ્વારા મેંદરડા થી રાજકોટ બસનો સમયપત્રકમાં ફેરબદલી કરાતાં મેંદરડા પંથકનાં છાત્રો અને...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:16 AM
મેંદરડા-રાજકોટ ST જૂના સમયે જ શરૂ કરાતાં મુસાફરોમાં રાહત
મેંદરડા | એસટી નિગમ દ્વારા મેંદરડા થી રાજકોટ બસનો સમયપત્રકમાં ફેરબદલી કરાતાં મેંદરડા પંથકનાં છાત્રો અને મુસાફરોને ભારે હાલાકી સર્જાતી હતી. જેને લઇ સરપંચ સહિત ગ્રામજનોએ જૂનાગઢ ડેપોમાં રજૂઆત કરતાં મેંદરડાથી રાજકોટ જવા માટે સવારે 6 કલાકે ઉપડતી બસ હવે 5:45 કલાકે ઉપડશે તેમજ જૂનાગઢ થી મેંદરડા આવતી બસ 9:30 કલાક કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશીની લાગણી પ્રસરી ઉઠી છે.

X
મેંદરડા-રાજકોટ ST જૂના સમયે જ શરૂ કરાતાં મુસાફરોમાં રાહત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App