તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાસણ રોડ પરથી મોબાઇલ ચોર ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના મેંદરડા તાલુુકાના ચીરોડા ગામે ત્રણ વર્ષ પહેલા ચૈત્રી નવરાત્રીમાં મારમારી અને મોબાઇલની લૂંટ કરી નાસી છુટ્યો હતા. આ શખ્સ વિરૂધ્ધ મેંદરડા પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ આદરી હતી. અને રમેશ બાબુ પરમારને મેંદરડાના સાસણ રોડ પરથી ઝડપી લીધો હતો અને મેંદરડા પોલીસ સ્ટેશનમાં સોપી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...