તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આલીધ્રાની પરિણીતાને સાસરીયાએ કાઢી મૂકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેંદરડાનાં આલીધ્રા ગામની પરિણીતાને સાસરીયાએ કાઢી મુકી હતી. ધોરાજીનાં કલાણા ગામે હાલ રહેતી પરિણીતા કાજલબેનને મેંદરડાનાં આલીધ્રામાં રહેતા પતિ પ્રશાંત પરમાર, સસરા અમૃત ગોવીંદ, સાસુ મંજુલાબેન અને જેઠાણી આરતીબેન મીનલ પરમારે ઘરકામ તથા કરીયાવર બાબતે વાત-વાતમાં મેણા ટોણા મારી ઘરમાંથી પહેરેલ કપડે કાઢી મુકતાં મેંદરડા પોલીસે પરિણીતાની ફરિયાદ આધારે સાસરીયા વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...