તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • માંગરોળનાં લોએજ ગામે સ્વામી નારાયણ મંદિરમાં ગુણાનુવાદ સભાનું આયોજન

માંગરોળનાં લોએજ ગામે સ્વામી નારાયણ મંદિરમાં ગુણાનુવાદ સભાનું આયોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળનાં લોએજ ગામે સ્વામી નારાયણ મંદિરમાં ગુણાનુવાદ સભાનું આયોજન

માળિયા |માંગરોળનાં લોજ સ્વામી મંદિરનાં કોઠારી સ્વામી શાસ્ત્રી હરીકૃષ્ણદાસ સ્વામી 88 વર્ષની ઉંમરે ગત 12 જાન્યુ.નાં અક્ષરવાસી થતા તા.24 નાં સવારે 8.30 થી 11.30 સુધી સદગતને શ્રધ્ધાંજલિ અર્પવા ગુણાનુવાદ સભાનું આયોજન કરાયું છે. ચૈતન્ય સ્વામી, ધર્મકિશોર સ્વામી, ભકિતચરણદાસ સ્વામી સહિતનાં સંતો પોતાની વાણીનો લાભ આપશે. હરીભકતોને હાજરી આપવા હરીપ્રકાશદાસજીએ અનુરોધ કર્યો છે.