સીદી વિકાસ ટ્રસ્ટ અને મહિલા મંડળનાં હોદ્દેદારોની વરણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીદી વિકાસ ટ્રસ્ટ અને મહિલા મંડળનાં હોદ્દેદારોની વરણી

માંગરોળ |સીદી આદિવાસી વિકાસ ટ્રસ્ટ અને સીદી બિલાલી જમાતના માંગરોળના હોદેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે ઈબ્રાહીમભાઈ સાલમભાઈ મકવાણા,ઉ.પ્રમુખ તરીકે મહેબુબભાઈ હસનભાઈ મકવાણા તથા જાવિદભાઈ બિલાલભાઈ મકવાણાની મંત્રી તરીકે સવાઁનુમતે નિમણુંક કરવામાં આવી છે.જયારે સીદી આદિવાસી વિકાસ મહિલા મંડળના પ્રમુખ તરીકે બીલકીસબેન આઈ. મકવાણા,ઉ.પ્ર.પદે રૂબીનાબેન સયદભાઈ મકવાણા તેમજ મંત્રી તરીકે રીઝવાનાબેન આઈ.મકવાણાની વરણી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...