• Gujarati News
  • આઇસેકટનાં ઉપક્રમે માંગરોળમાં માધ્યમિક કક્ષાની સામાન્ય જ્ઞાનકિવઝ સ્પર્ધામાં રાજયમાં પૂર્વ

આઇસેકટનાં ઉપક્રમે માંગરોળમાં માધ્યમિક કક્ષાની સામાન્ય જ્ઞાનકિવઝ સ્પર્ધામાં રાજયમાં પૂર્વ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઇસેકટનાં ઉપક્રમે માંગરોળમાં માધ્યમિક કક્ષાની સામાન્ય જ્ઞાનકિવઝ સ્પર્ધામાં રાજયમાં પૂર્વ વિજેતા રમેશ જોષીનાં હસ્તે વિજેતા છાત્રોને ટ્રોફી અર્પણ કરાઇ હતી. પ્રસંગે એલસીસીનાં સુનિલ શાહ અને કિવઝ માસ્ટર ભાગ્યેશ ભટ્ટ ઉપસ્થિત રહયાં હતાં. / નિલેશપાણખાિણયા

માંગરોળમાં જ્ઞાનકિવઝનાં વિજેતાઓને ટ્રોફી અર્પણ