તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Mangrol
  • માંગરોળ |માંગરોળ તાલુકા સમસ્ત આહીર સમાજ દ્વારા તેજસ્વી વિઘાર્થીઓનો સન્માન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગરોળ |માંગરોળ તાલુકા સમસ્ત આહીર સમાજ દ્વારા તેજસ્વી વિઘાર્થીઓનો સન્માન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળ |માંગરોળ તાલુકા સમસ્ત આહીર સમાજ દ્વારા તેજસ્વી વિઘાર્થીઓનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તો માર્કશીટની નકલ 22મી સપ્ટેમ્બર સુધીમાં પહોંચાડવા જણાવાયું છે. સાથે સમાજ શ્રેષ્ઠીઓ અને વિશેષ ક્ષેત્રે કાર્યસીધ્ધી મેળનાર વ્યકિતઓનું પણ સન્માન કરાશે તેમ પ્રમુખ ગોવિંદભાઇ ચોચા અને મહેન્દ્રભાઇ નંદાણીએ જણાવ્યુ હતુ.

માંગરોળ શહેરમાં આહીર સમાજનાં છાત્રોનું સન્માન કરાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો