તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • Mangrol
 • આવતીકાલે સોમવાર વિશ્વ ચકલી દિવસ છે.ગ્રામ્ય વિસ્તારોમાં હજુ ચકલીઓ જોવા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવતીકાલે સોમવાર વિશ્વ ચકલી દિવસ છે.ગ્રામ્ય વિસ્તારોમાં હજુ ચકલીઓ જોવા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આવતીકાલે સોમવાર વિશ્વ ચકલી દિવસ છે.ગ્રામ્ય વિસ્તારોમાં હજુ ચકલીઓ જોવા મળે છે. પરંતુ ચી..ચી..કરતા પંખી શહેરોમાં ખૂબ ઓછા જોવા મળે છે.અથવા તો લુપ્ત થવાની સ્થિતિમાં છે.ત્યારે પક્ષીની પ્રજાતિને નામશેષ થતી અટકાવવા માંગરોળમાં લાયન નેચર ફાઉન્ડેશન તેમજ પર્યાવરણ પ્રેમીઓએ શહેરની મુખ્ય બજારમાં રેલી યોજી લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી પેમ્પલેટ તેમજ પાણીના કુંડાનું વિતરણ કર્યુ હતું. તસ્વીર- વિવેક મહેર

થોડાં દાણા-થોડું પાણી,બચી જશે ચકલીરાણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો