Home » Saurashtra » Junagadh District » Mangrol » જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં માંગરોળની શાળા, છાત્રો ઝળકયા

જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં માંગરોળની શાળા, છાત્રો ઝળકયા

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:15 AM

માંગરોળ | ગુજરાત સરકાર દ્વારા આયોજીત કલા મહાકુંભ-2018 અંતર્ગત કેશોદ મુકામે યોજાયેલ જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષાની...

  • જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં માંગરોળની શાળા, છાત્રો ઝળકયા
    માંગરોળ | ગુજરાત સરકાર દ્વારા આયોજીત કલા મહાકુંભ-2018 અંતર્ગત કેશોદ મુકામે યોજાયેલ જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષાની સમુહગીત સ્પર્ધા તથા શાસ્રીય તબલાવાદન સ્પર્ધામાં માંગરોળની નવદુર્ગા એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત તિરૂપતિ હાઈસ્કુલે પ્રથમ સ્થાન મેળવ્યું છે. સ્પર્ધામાં ભાગ લેનાર વિધાથીઓને સંગીતનું માર્ગદર્શન શાળાના શિક્ષક ગિરીશભાઈ વાળાએ આપ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending