માંગરોળમાં મત્સ્ય પાલન અંગે સાગરખેડૂને માર્ગદર્શન અપાયું

માંગરોળમાં મત્સ્ય પાલન અંગે સાગરખેડૂને માર્ગદર્શન અપાયું

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:15 AM IST
માંગરોળ બંદર ખાતે સાગરખેડૂ મીત્રોને માર્ગદર્શન અંગે બેઠક યોજાઇ હતી. રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં માંગરોળ ફિશરીજ ઓફિસર વિપુલ માકડીયાએ સરકારી મત્સય પાલન વિભાગની સહાય યોજનાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ તકે રીલાયન્સ ફાઉન્ડેશનનાં અમિત મસાણી, હરેશ ગજેરા, દિલિપ મકાણી સહિત મોટી સંખ્યામાં સાગરખેડૂ ઉપસ્થિત રહ્યાં હતાં.

X
માંગરોળમાં મત્સ્ય પાલન અંગે સાગરખેડૂને માર્ગદર્શન અપાયું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી