તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વંથલી પાસે એસટી રોડ નીચે ઉતરી, 8ને ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વંથલી પાસે ડ્રાઇવરે સ્ટીયરીંગપરનો કાબુ ગુમાવતાં એસટી બસ રોડ નીચે ઉતરી જતાં 8 ને ઇજા પહોંચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ શુક્રવારનાં બપોરનાં 1 વાગ્યાની આસપાસ જૂનાગઢથી માંગરોળ જતી એસટી બસ નં.જીજે-18-વાય-8067નાં ડ્રાઇવરે વંથલીનાં શાપુર પાસે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં બસ રોડ નીચે ઉતરી જતાં ડ્રાઇવર અને સાત મુસાફરોને ઇજા પહોંચતાં જૂનાગઢ હોસ્પિટલે સારવારમાં ખસેડાયાં હતાં.

બસ રોડ નીચે ઉતરી જતા ડ્રાઈવર સહિત મુસાફરોને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા.તસવીર-ધનેશ રાચ્છ

અન્ય સમાચારો પણ છે...