તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગરોળનાં નગીચાણામાંથી જુગાર રમતા ચાર ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળનાં નગીચાણામાંથી પોલીસે 4 જુગારીને ઝડપી લીધા હતાં. શીલ પોલીસે નગીચાણા ગામે રેઇડ કરી જાહેરમાં તીનપત્તી રોન પોલીસનો જુગાર રમી રહેલા જગદીશ ઉર્ફે જગો સરમણ પીઠીયા, પરસોતમ પ્રભુદાસ જેઠવા, જગદીશ પ્રભુદાસ જેઠવા, મુકેશ શીવા ગોસ્વામીને ઝડપી 8440નો મુદામાલ કબજે કરી તમામ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...