તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાન્ટ એસેસમેન્ટમાં હવે ગાંધીનગરનાં રીપોર્ટની રાહ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળમાં ગ્રાન્ટ એસેસમેન્ટ કેમ્પમાં બીનઅધિકૃત વ્યક્તિ દ્વારા વર્ગ ખંડ દીઠ રૂપિયા 200-200 ઉઘરાવવામાં આવ્યાં હતાં. આ અંગે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિધ્ધ થયા હતાં. અહેવાલનાં પગલે તપાસ શરૂ થઇ છે અને કેમ્પમાં ગયેલા કર્મચારીને નોટીસ આપવામાં આવી છે. તેમજ તેનો રીપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવ્યો છે. હવે ગાંધીનગરથી રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...