તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગરોળમાં યુવાન ઉપર બેનો હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળમાં યુવાન પર બે શખ્સે લાકડીથી હુમલો કર્યો હતો. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ માંગરોળમાં રહેતા કિશોરભાઇ વાઢેરને પ્રતિક પરસોતમ વાઢેર અને ગીરીશ પરસોતમ વાઢેરે તું દારૂ પીને આવી કેમ અવાર-નવાર જેમ-તેમ બોલે છે એવા ખોટા આક્ષેપ કરી લાકડી અને ઢીકાપાટુથી માર મારી માથાનાં ભાગે ઇજા પહોંચાડતા સારવારમાં ત્રણ ટાંકા આવ્યાં હતાં. આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...