તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Mangrol
  • Mangrol આજે માંગરોળ પંથકના દરસાલી ગામે કરકર પરિવારનાં સુરાપુરા બાપાનાં યજ્ઞનું આયોજન

આજે માંગરોળ પંથકના દરસાલી ગામે કરકર પરિવારનાં સુરાપુરા બાપાનાં યજ્ઞનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળ | માંગરોળનાં દરસાલી ગામે કરકર પરિવારનાં સુરાપુરાબાપાનો યજ્ઞ યોજાશે. જેમને લઇ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. માંગરોળ પંથકના દરસાલી ગામે કરકર પરિવારના સુરપુરા બાપા ના યજ્ઞનું આયોજન તા.8 ને સોમવાર ના રોજ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.જેમાં જ્ઞાતિજનોએ હાજરી આપવા આયોજકો દ્રારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...