તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Manavadar
  • માણાવદર | માણાવદરતાલુકાનાં સારંગપીપળી ગામની શાળામાં વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો

માણાવદર | માણાવદરતાલુકાનાં સારંગપીપળી ગામની શાળામાં વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણાવદર | માણાવદરતાલુકાનાં સારંગપીપળી ગામની શાળામાં વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં છાત્રો દ્વારા વિવિધ કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. તેમજ શાળામાં નિવૃત થનારા પ્રભુદાસભાઇ સુરેજા અને ભુતપૂર્વ વિદ્યાર્થીઓને મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તકે શાળાનાં આચાર્ય શીંગડીયા, વજુભાઇ પાન ખાનીયા સહિતનાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. } નિલેશપાણખાણિયા

સારંગપીપળીની શાળામાં વાર્ષિકોત્સવ

અન્ય સમાચારો પણ છે...