તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Manavadar
  • માણાવદર તાલુકાનાં સારંગપીપળી ગામે આવેલ વિનય મંદિર હાઇસ્કુલમાં તાલુકા કક્ષાની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણાવદર તાલુકાનાં સારંગપીપળી ગામે આવેલ વિનય મંદિર હાઇસ્કુલમાં તાલુકા કક્ષાની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણાવદર તાલુકાનાં સારંગપીપળી ગામે આવેલ વિનય મંદિર હાઇસ્કુલમાં તાલુકા કક્ષાની ખોખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં અંડર-14, અપર-16 ભાઇઓ-બહેનોની ટીમે ભાગ લીધો હતો. જેમાં સારંગપીપળી ગામની શાળાની ટીમે વિજય મેળવ્યો હતો. સિદ્ધી મેળવ્યા બદલ શાળાનાં આચાર્ય શિંગડીયાએ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. સ્પર્ધાની સફળતા માટે શાળાનાં વ્યાયામ શિક્ષક એ.જી.જલુએ જહેમત ઉઠાવી હતી. તસવીર- નિલેશ પાણખાણિયા

ખોખોમાં સારંગપીપળીની ટીમ ઝળકી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો