તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • માણાવદરમાં પોલીસ અધિકારીનો તલવાર રાસ

માણાવદરમાં પોલીસ અધિકારીનો તલવાર રાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણાવદરમાં પોલીસલાઇનની નવદુર્ગા ગરબી મંડળમાં પોલીસ અધિકારી આર.આર. ગઢવીએ દિલધડક તલવાર રાસ રમી સૌને મંત્ર મુગ્ધ કર્યા હતાં.

તસ્વીર:નિલેશ પાણખાણીયા