માણાવદર પાલિકામાં 30 તા. સુધી વ્યવસાય વેરો ભરી જવા તાકીદ

વર્ષ 2018-19 નો શહેરના ધંધાર્થીઓનો જો વ્યવસાય વેરો બાકી હોય તો તેમણે 30 તારીખ સુધીમાં ભરી દેવો, એવું માણાવદર પાલિકા...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:15 AM
માણાવદર પાલિકામાં 30 તા. સુધી વ્યવસાય વેરો ભરી જવા તાકીદ
વર્ષ 2018-19 નો શહેરના ધંધાર્થીઓનો જો વ્યવસાય વેરો બાકી હોય તો તેમણે 30 તારીખ સુધીમાં ભરી દેવો, એવું માણાવદર પાલિકા વ્યવસાય વેરા અધિકારી શિવરાજસિંહ પરમારની યાદીમાં જણાવાયું છે. આ સિવાય નવો ધંધો કે વ્યવસાય શરૂ કરનારા વેપારીઓને વ્યવસાય વેરા નંબર મેળવી લેવાની વિનંતી કરવામાં આવી છે. જો 30 તારીખ સુધીમાં ધંધાર્થીઓનો બાકી રહેલો વ્યવસાય વેરો નહીં ભરાય તો અધિનિયમ મુજબ કાર્યવાહી કરાશે, એવો ઉલ્લેખ વ્યવસાય વેરા અધિકારીની યાદીમાં કરાયો છે.

X
માણાવદર પાલિકામાં 30 તા. સુધી વ્યવસાય વેરો ભરી જવા તાકીદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App