માણાવદર, માંડોદરામાંથી જુગારીઓ ઝડપાઈ ગયા

માણાવદરમાં પોલીસે રેઇડ કરી ભદ્રેશ ચંદુલાલ જસાણી, રસીક વેલજી બકોરી, જીતુ ધનજી પ્રજાપતિ, હંસાબેન ભરત દાવડા,...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:15 AM
માણાવદર, માંડોદરામાંથી જુગારીઓ ઝડપાઈ ગયા
માણાવદરમાં પોલીસે રેઇડ કરી ભદ્રેશ ચંદુલાલ જસાણી, રસીક વેલજી બકોરી, જીતુ ધનજી પ્રજાપતિ, હંસાબેન ભરત દાવડા, પ્રવિણાબેન ચીમન ચાવડા, અરૂણાબેન પ્રવિણ દાવડા, મંજુુલાબેન રામજી વાઘેલા, દિવાળીબેન હિતેષ લાડવાને જુગાર રમતા ઝડપી લઇ 27120નો મુદામાલ કબજે કર્યો હતો. જયારે માંડોદરા ગામેથી કરશન વીરા કીંદરખેડીયા, રવિ બારડને જુગાર રમતા ઝડપી 6030નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રેઇડ દરમિયાન લાલા દેવા, પપ્પુ ચના, ભુપત પુંજા, અનો ખીમા નાસી ગયા હતા.

X
માણાવદર, માંડોદરામાંથી જુગારીઓ ઝડપાઈ ગયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App