તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માળિયામાં તાલુકા ભાજપની કારોબારી બેઠક મળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માળિયા | માળિયાહાટીનાની લોહાણા મહાજન વાડી ખાતે તાલુકા ભાજપના઼ કારોબારીની બેઠક યોજાઇ હતી. જિલ્લા ભાજપનાં મહામંત્રી હિરેનભાઇ સોલંકીનાં અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં આગામી વર્ષ 2019માં આવનારી લોકસભાની ચુંટણીમાં સંગઠીત બનવાની ચર્ચા કરાઇ હતી. આ તકે પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઇ કરગઠીયા, તાલુકા પંચાયતનાં પ્રમુખ દીલીપસિંહ સિશોદીયા, મહેન્દ્રભાઇ ગાંધી સહિત માળિયા-માંગરોળનાં પ્રભારી, સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...