રામદેવજી મંદિરનાં બ્રહ્મલીન મહંતની પુણ્યતિથી ઉજવાઇ

માળિયા| માળિયાહાટીનામાં નદી કિનારે આવેલા રામદેવજી મહારાજનાં મંદિરનાં બ્રહ્મલીન મહંત કમલગીરીબાપુની 19મી...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:50 AM
Maliya Hatina - રામદેવજી મંદિરનાં બ્રહ્મલીન મહંતની પુણ્યતિથી ઉજવાઇ
માળિયા| માળિયાહાટીનામાં નદી કિનારે આવેલા રામદેવજી મહારાજનાં મંદિરનાં બ્રહ્મલીન મહંત કમલગીરીબાપુની 19મી પુણ્યતિથીની ઉજવણી કરવામાં આવી હતી. જેને લઇ મંદિરે ધુન, ભજન અને મહાપ્રસાદ સહિતનાં કાર્યક્રમો યોજાયા હતાં. આ તકે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યાં હતાં તેમ મંદિરનાં મહંત બલરાજપુરી બાપુએ જણાવ્યું હતું.

X
Maliya Hatina - રામદેવજી મંદિરનાં બ્રહ્મલીન મહંતની પુણ્યતિથી ઉજવાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App