અજાબ પાસે રીક્ષા - બાઇકની ટક્કર, 2 ને ઇજા

માળિયાનાં ભાખરવડનાં મુકેશભાઇ મનજીભાઇ દેવધરીયા અને નાનજીભાઇ ભુરાભાઇ બાઇક નં.જીજે-11-બીજી- 6778 પર કેશોદનાં અજાબ-શેરગઢ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:36 AM
Maliya Hatina - અજાબ પાસે રીક્ષા - બાઇકની ટક્કર, 2 ને ઇજા
માળિયાનાં ભાખરવડનાં મુકેશભાઇ મનજીભાઇ દેવધરીયા અને નાનજીભાઇ ભુરાભાઇ બાઇક નં.જીજે-11-બીજી- 6778 પર કેશોદનાં અજાબ-શેરગઢ રોડ પરથી જઇ રહયાં હતાં ત્યારે અજાણ્યા છકડો રીક્ષાનાં ચાલકે હડફેટે લઇ બંનેને ઇજા પહોંચાડી નાસી ગયો હતો. આ બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.

X
Maliya Hatina - અજાબ પાસે રીક્ષા - બાઇકની ટક્કર, 2 ને ઇજા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App