ઝરીયાવાડામાં છેડતી મુદ્દે ઠપકો આપતાં હુમલો

માળિયાહાટીનાનાં ઝરીયાવાડામાં રહેતા ઇકબાલખા હબીબખા બેલીમની સગીર પુત્રીની આરોપીએ છેડતી કરેલ હોય જે અંગે ઠપકો...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:36 AM
Maliya Hatina - ઝરીયાવાડામાં છેડતી મુદ્દે ઠપકો આપતાં હુમલો
માળિયાહાટીનાનાં ઝરીયાવાડામાં રહેતા ઇકબાલખા હબીબખા બેલીમની સગીર પુત્રીની આરોપીએ છેડતી કરેલ હોય જે અંગે ઠપકો અાપતાં જુનેદખા હુશેનખા બેલીમ અને જાવીદખા હુશેનખાએ ઇકબાલખાને ઢીકાપાટુ, લાકડીથી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.

X
Maliya Hatina - ઝરીયાવાડામાં છેડતી મુદ્દે ઠપકો આપતાં હુમલો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App