તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવાનાં કોંગ્રેસ આગેવાન કિશનભાઈ દોશીનું િનધન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો | મહુવાના આગેવાન કોંગ્રેસી કાર્યકર કિશનભાઇ પી.દોશી (ઉ.વ.87)નું આજે િનધન થતાંમ પરિવારમાં શોક છવાયો છે. સ્વર્ગસ્થ સ્વાતંત્ર્ય સેનાની ઉપરાંત શહેરની નગરપાલિકા, ચેમ્બર ઓફ કોમર્સ, મહુવા કેળવણી સહાયક સમાજ, મ.તા.ખ.વે.સંઘ, મહુવા નાગરિક બેંક, કપોળ જ્ઞાતિમાં વગેરે અનેક સંસ્થાઓમાં સેવા આપી હતી. સદ્દગતની ઇચ્છાનુસાર સ્વ.ના કુટુંબીઓની ઉપસ્થિતિમાં દેહદાન અપાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...