તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવામાં નળજોડાણ માટે લાયસન્સ ઈસ્યુ કરાવવા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા શહેર વિસ્તારમાં નગરપાલિકાની પાણીની પાઇપ લાઇનમાંથી ટેપીંગ આપી પાણી કનેકશન આપવાનું પ્લમ્બીંગ કામ કરતા ભાઇઓને મહુવા નગરપાલિકા દ્વારા નળ કનેકશન જોડાણ કરવા માટે લાયસન્સ ઇસ્યુ કરવાના હોય તો દિન-15માં મહુવા નગરપાલિકા કચેરીએ ઓફિસ સમય દરમિયાન નામ નોંધણી કરાવી જવા ચીફ ઓફિસર દ્વારા જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...