• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Mahuva
  • મહુવાનાં િવદ્યાર્થીઓને પ્રવેશોત્સવ નિમીત્તે સ્કૂલ બેગનું વિતરણ

મહુવાનાં િવદ્યાર્થીઓને પ્રવેશોત્સવ નિમીત્તે સ્કૂલ બેગનું વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો| શાળા નં.6ના ધો.1ના બાળકોને દાતા દિવ્યકાંતભાઇ ત્રિવેદી(સામાન્ય રીક્ષાચાલક)તરફથી શાળા પ્રવેશોત્સવ નિમિતે બાળકોને સ્કુલબેગ અને સ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ વિતરણ શિક્ષણ સમિતીના ચેરમેન વિક્રમસિંહ ભાઇ અને વાઇસ ચેરમેન હરેશભાઇ મહેતાના હસ્તે કરવામાં કરવામાં આવેલ.

અન્ય સમાચારો પણ છે...