તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખડસલીયા શાળામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો | મહુવા તાલુકાની ઓથા કેન્દ્રવર્તી શાળાની પેટા શાળા ખડસલિયા પ્રાથમિક શાળામાં સ્વાતંત્રય દિનની ખુબજ ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં પ્રભાત ફેરી, ધ્વજવંદન, સાંસ્કૃતીક કાર્યક્રમ, ઇનામ વીતરણ તેમજ બટુક ભોજન જેવા વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. સરપંચ વાઘાભાઇ મેરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગ નિમિતે રૂા.9000 જેટલો લોકફાળો પણ એકત્રીત થયો હતો.

અન્ય સમાચારો પણ છે...