તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઔ.સ.ઝા. બ્રાહ્મણ જ્ઞાતિના હોદેદારોની વરણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો | મહુવામાં સત્તર તાલુકા ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિની સામાન્ય સભા રમેશભાઇ ફુલશંકરભાઇ શુક્લના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં હોદ્દેદારો પ્રમુખ એચ.કે.વ્યાસ, ઉપપ્રમુખ જયેશભાઇ એમ. દવે, મંત્રી યોગેશભાઇ સી. પંડયા, સહમંત્રી મેહુલભાઇ એ. શુક્લ તેમજ ખજાનચી તરીકે નરેશભાઇ જોષીની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ તેમજ તેજસ્વી બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...