નીચા કોટડા ખાતે મહુવા તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ

મહુવા બ્યુરો | મહુવા તાલુકા કક્ષાના 72માં સ્વાંત્ર્ય દિનની ઉજવણી તા.15મી ઓગષ્ટને બુધવારે સવારે 9કલાકે નિચા કોટડા...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:11 AM
નીચા કોટડા ખાતે મહુવા તાલુકા 
 કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ
મહુવા બ્યુરો | મહુવા તાલુકા કક્ષાના 72માં સ્વાંત્ર્ય દિનની ઉજવણી તા.15મી ઓગષ્ટને બુધવારે સવારે 9કલાકે નિચા કોટડા પ્રાથમિક શાળા, જાધપર મંદિર રોડ નિચા કોટડા ખાતે નાયબ કલેકટર અને સબ-ડીવીઝનલ મેજીસ્ટ્રેટ જે.એમ. તુવારના હસ્તે ધ્વજવંદન સમારંભમાં યોજાશે. સવારે 8 કલાકે પ્રભાત ફેરી, 9 કલાકે ધ્વજવંદન તથા રાષ્ટ્રગાન, 9:30 થી 11 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ વૃક્ષારોપણ કરવામાં આવશે.

X
નીચા કોટડા ખાતે મહુવા તાલુકા 
 કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App