તહેવારોમાં ધાર્મિક સ્થળોએ બંદોબસ્ત રાખવાની માંગ

મહુવા શહેરમાં આગામી દિવસોમાં વિવિધ ધાર્મિક તહેવારો, ઉત્સવો, મેળાઓ અને દિકરીઓના જાગરણમાં લુખ્ખા અને આવારા તત્વો...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:11 AM
તહેવારોમાં ધાર્મિક સ્થળોએ બંદોબસ્ત રાખવાની માંગ
મહુવા શહેરમાં આગામી દિવસોમાં વિવિધ ધાર્મિક તહેવારો, ઉત્સવો, મેળાઓ અને દિકરીઓના જાગરણમાં લુખ્ખા અને આવારા તત્વો બહેન દિકરીઓની પજવણી કરતા હોય છે. લોકોની સુરક્ષા હેતુ પોલીસ પેટ્રોલીંગ તેમજ ગાંધી બાગ, ભાદ્રોડ ઝાંપા, જન્તાપ્લોટ, કોલેજ રોડ, નુતનનગર, સ્વામિ. મંદિર રોડ, પ્રભાતનગર, ગાયત્રીનગર, વલીભાઇનો ચોક, ભવાની મંદિર, ગાયત્રી મંદિર, ભુતનાથ મંદિર, ઉંચા કોટડા મંદિર, બગદાણા, ભગુડા વગેરે વિસ્તારમાં ચુસ્ત અને કડક બંદોબસ્ત ગોઠવવા હિન્દુ યુવા વાહિનીના ગુજરાત પ્રદેશ પ્રભારી હરપાલસિંહ જાડેજાએ લેખિત રજુઆત મહુવાના વિભાગીય પોલીસ વડા અને જીલ્લા પોલીસ વડાને કરી છે.

X
તહેવારોમાં ધાર્મિક સ્થળોએ બંદોબસ્ત રાખવાની માંગ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App