• Home
  • Saurashtra
  • Bhavnagar District
  • Mahuva
  • મહુવા કન્યા િવદ્યાલયમાં 300 વિદ્યાર્થીનીઓને કરાયું સાયકલ વિતરણ

મહુવા કન્યા િવદ્યાલયમાં 300 વિદ્યાર્થીનીઓને કરાયું સાયકલ વિતરણ

મહુવા કન્યા િવદ્યાલયમાં 300 વિદ્યાર્થીનીઓને કરાયું સાયકલ વિતરણ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:11 AM IST
મહુવા કેળવણી સહાયક સમાજ સંચાલિત કે.જી. મહેતા કન્યા વિદ્યાલયમાં સમાજના પદાધિકારીઓ અને ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિમાં સરકારની સરસ્વતી સાધના યોજના અંતર્ગત 331 સાયકલનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થી બહેનોને સાયકલનું વિતરણ કરવામાં આવેલ હતુ.

X
મહુવા કન્યા િવદ્યાલયમાં 300 વિદ્યાર્થીનીઓને કરાયું સાયકલ વિતરણ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી