મહુવામાં કાલથી દશામાં વ્રતનો પ્રારંભ, શોભાયાત્રા નિકળશે

મહુવા બ્યુરો ઃ મહુવા ખાતે તા.11/8ને શનિવારથી માં દશામાં વ્રતનો પ્રારંભ થશે. માતાની મૂર્તિ સાથે શોભાયાત્રા સવારે 10...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:11 AM
મહુવામાં કાલથી દશામાં વ્રતનો પ્રારંભ, શોભાયાત્રા નિકળશે
મહુવા બ્યુરો ઃ મહુવા ખાતે તા.11/8ને શનિવારથી માં દશામાં વ્રતનો પ્રારંભ થશે. માતાની મૂર્તિ સાથે શોભાયાત્રા સવારે 10 કલાકે કંડોળીયા શેરી માં દશામાંના મંદિરેથી નીકળી વાસીતળાવ, ગાઘકડા બજાર, લાતી બજાર, ખાર ઝાપા, મોતી ચોક, કેબીન ચોક, વાછડાવીર થઇ મંદિરે બપોરે 2 કલાકે પરત આવશે.

X
મહુવામાં કાલથી દશામાં વ્રતનો પ્રારંભ, શોભાયાત્રા નિકળશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App