તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઘનગરમાં જમીન બાબતે માર મરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો | મહુવાના વાઘનગર ગામે રહેતા મોહનભાઇ માવજીભાઇ ચૌહાણે મહુવા પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, નિલેશ બાબુ, હરેશ બાબુ, બાબુ માવજી, લીલીબેન, નીતાબેન સાથે જમીન બાબતે બોલાચાલી થતા પોતાના ઉપર આગળ પાછળ આવી એક સંપ કરી કુહાડી, લાકડી મારીને મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...