તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવા ગાયત્રી પરિવાર દ્વારા સામૂહિક અનુષ્ઠાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો | શારદીય નવરાત્રી તા.10/10ને બુધવારથી પ્રારંભ થઇ રહ્યો છે. દૈવીકૃપા માટે સામુહિક અનુષ્ઠાન માટે ગાયત્રી શક્તિપીઠ પર સર્વ પ્રકારની સુવિદ્યા ઉપલબ્ધ હોય સામુહિક અનુષ્ઠાનમાં જોડાવા તથા દૈનિક યજ્ઞમાં સામેલ થવા દંપતિ યુગલો વહેલા તે પહેલાના ધોરણે યજ્ઞમાં ભાગીદાર થવા નામો નોંધાવી જવા.

અન્ય સમાચારો પણ છે...