• Gujarati News
  • મહુવાના ભવાની મંદિરના વહીવટ બાબતે વિવાદ વકર્યો

મહુવાના ભવાની મંદિરના વહીવટ બાબતે વિવાદ વકર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો : મહુવા ભવાની માતાજીના મંદિરના વહીવટ અને સેવાપુજાના વિવાદ અને કોર્ટ મેટર અંગે ફરી વિવાદ થયો છે. જેમાં ભરતપરી અમૃતપરી ગૌસ્વામીએ અશોકભારથી નારણભારથી, તીરથભારથી નારણભારથી, મહેશભારથી નારણભારથી, બાબુભારથી દુલાભારથી, મુન્નાાભાઇ અને પ્રથમ ચાર આરોપીઓના પ‚ી સામે તથા સામાપ ો અશોકભારથી નારણભારથીએ જશવંતપરી અમૃતપરી, નવનીતપરી અમૃતપરી, ભરતપરી અમૃતપરી, જીતેન્દ્રપરી અમૃતપરી સામે આજે સવારે ૬.૪૫ કલાકે મંદિરની સેવા પુજા અને વહીવટ બાબતે જુની અદાવત રાખી લાકડી વડે માર મારી મુંઢમાર મારી બીભસ્ત ગાળો આપી જાનથી મારી નાખવાની ઘમકી આપ્યાની ફરીયાદ મહુવા પોલીસમાં નોંધાવતા પી.એસ.આઇ. તપાસ ચલાવી રાાં છે.