• Gujarati News
  • કુવામાંથી પાણી લેવા મારામારી

કુવામાંથી પાણી લેવા મારામારી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવાતાલુકાના રાણપરડા ગામે સામાન્ય બાબતે મારામારી થયા બાદ સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો. સુત્રોના જણાવ્યા મુજબ મહુવાના રાણપરડા ગામે મજીયારા કુવામાંથી પાણી અને રસ્તા બાબતની બોલાચાલીમાં શામજીભાઇ બચુભાઇ સોલંકી અને સાહેદને તેજ ગામના જીણાભાઇ દુલાભાઇ, હરેશભાઇ જીણાભાઇ, વિજાભાઇ જીણાભાઇ અને અલ્પેશ જીણાભાઇએ મારમારી ઈજા પહોચાડ્યાની ફરીયાદ મહુવા પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.