મહુવામાં ઇલે. શોક લાગતા 6 પશુના મોત
મહુવામાં ઇલે. શોક લાગતા 6 પશુના મોત
મહુવાબ્યુરો | મહુવા પાસે આવેલ પ્લાન્ટ સ્ટેશન વિસ્તારમાં અંદાજે 300 થી 400 રાણી ખુંટીયા વસવાટ કરે છે. ત્યાં આજે અચાનક ઇલેકટ્રીક શોક લાગવાથી 5 જીવ રાણી આખલા અને 1 જીવ ગાય મળી કુલ 6 જીવ મૃત્યું પામેલ હોવાનું જાણવા મળેલ છે.