છરીથી ઇજા કરી ફરાર શખ્સ જબ્બે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો : મહુવાના સંજયભાઇ ઓઘડભાઇ ગોહિલને એક વર્ષ જુની મારામારીની અદાવતમાં વિસ્તારના કમલે છગનભાઇ, શૈલેષ છગનભાઇ, ઉમેશ બચુભાઇ, જીતુ કોળી, જયેશ બકાલી છરી, પાઈપ અને સોપારી કાપવાના સુડા વડે માર મારી ઇજા પહોંચાડેલ. જેને તપાસનીસ અધિકારી પી.એસ.આઇ. પરમારે ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...