તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંબલી તોડવાની શંકા રાખી માર માર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવાપાસેના વડલી ગામે રહેતા મહેશભાઇ બાલુભાઇ વિરાસના પત્ની રીનાબેને મહુવા પોલીસ મથકમાં તેમના ગામના પ્રવિણભાઇ દુઇાભાઇ હડીયા સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના ભત્રીજા પારસ આરોપીની વાડીમાંથી આંબલી તોડતો હોવાની શંકાના આધારે આરોપીએ તેણીને મારમારી બીભત્સ ગાળો આપી જ્ઞાતિ વિશે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા અંગે ભોગ બનનાર મહિલાએ મહુવા પોલીસ મથકમાં ઉપરોકત આરોપીએ તેણીને માર મારી જ્ઞાતિ વિષે હડધૂત કરી એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...