તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવા પાલિકાના સદ્દસ્ય કોકીલાબેન ભટ્ટનું િનધન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો | મહુવા નગરપાલીકાના પરશીવલપરા વોર્ડ નં.2 ના કાઉન્સીલર કોકીલાબેન જશવંતરાય ભટ્ટનું હ્દય રોગના હુમલાથી મૃત્યુ થવા પામેલ છે. વોર્ડ નં.2ના કોંગ્રેસના કાર્યકર કોકીલાબેન જશવંતરાય ભટ્ટનું અવસાન થતા. કોંગ્રેસ પરીવાર અને જ્ઞાતિજનોમાં ઘેરાશોકની લાગણી ઉભી થવા પામી છે.તેમની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાને થી આજે મંગળવારે બપોર બાદ નિકળશે.

અન્ય સમાચારો પણ છે...