તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાસ રમવાની ના પાડનાર યુવક પર જીવલેણ હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવામાંલગ્ન પ્રસંગે યોજવામા આવેલ રાસ ગરબામાં રમવા બમબતે થયેલ બોલાચાલીમાં એક યુવક પર તિક્ષ્ણ પહિયાર વડે હુમલો થતાં તેમને સારવાર માટે હોસ્પીટલમા ખસેડવામા આવ્યા હતા.મહુવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મહુવાના નવાઝાપા વિસ્તારમાં ગત રાત્રીના લગ્નમાં રાસ રમવા બાબતે થયેલ બોલાચાલીમાં રોહીત મંગાભાઇ મકવાણાને ભરત બારૈયાએ તીક્ષ્ણ વસ્તુ વડે મારમારતા તે�ઓને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પીટલમા ખસેડવામા આવ્યા હતા.આ બનાવ અંગે મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મહુવાના નવા ઝાંપા વિસ્તારની ઘટનાં

ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાે

અન્ય સમાચારો પણ છે...