તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Mahuva
  • મહુવા બ્યુરો |મહુવા તાલુકાના બોડા ગામે મહુવા તાલુકા સમસ્ત રબારી

મહુવા બ્યુરો |મહુવા તાલુકાના બોડા ગામે મહુવા તાલુકા સમસ્ત રબારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો |મહુવા તાલુકાના બોડા ગામે મહુવા તાલુકા સમસ્ત રબારી સમાજ દ્વારા આઠમો સમુહ લગ્ન સમારોહ તા.18/02/18ને રવિવારે જ્ઞાતિજનોના સહયોગથી આયોજન કરેલ છે. લગ્ન નોધણી તા.18/01/18 ને સોમવાર સુધીમાં નોંધણી કરાવી લેવી. લગ્ન નોંધણી માટે જોરૂભાઇ-માઢીયા, ભગવાનભાઇ-બોડા, સુખાભાઇ-ગુંદરડાનો સંપર્ક કરવો.

બોડા ગામે રબારી સમાજ દ્વારા સમુહ લગ્ન

અન્ય સમાચારો પણ છે...