• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Mahuva
  • મહુવા બ્યુરો | સમસ્ત ખરક જ્ઞાતિના વિદ્યાર્થીનો 10મો ઇનામ વિતરણ

મહુવા બ્યુરો | સમસ્ત ખરક જ્ઞાતિના વિદ્યાર્થીનો 10મો ઇનામ વિતરણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો | સમસ્ત ખરક જ્ઞાતિના વિદ્યાર્થીનો 10મો ઇનામ વિતરણ સમારોહ આગામી તા.28/10/16ના રોજ મહુવા મુકામે યોજાનાર હોય તો જે વિદ્યાર્થીઓએ વર્ષ 2015-16મા ધો.-10,11,12 (સા.પ્ર./વિ.પ્ર.) તથા કોલેજ કક્ષાએ ફાયનલ વર્ષમાં પરીક્ષા પાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓએ પોતાના પરીણામની પ્રમાણીત નકલ તા.10/10 સુધીમા રમેશભાઇ એન વાળાકી મો.9429231711ને પહોચતી કરવા મહુવા ખરક જ્ઞાતિ વિદ્યાર્થી વિદ્યાવર્ધક સમિતિ દ્વારા જણાવાયું છે.

ખરક જ્ઞાતિના વિદ્યાર્થીઓનો

યોજાશે ઇનામ વિતરણ સમારોહ

અન્ય સમાચારો પણ છે...