• Gujarati News
  • મહુવામાંથી 22 હજારની ચોરી

મહુવામાંથી 22 હજારની ચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો : મહુવાનાશ્રદ્ધા ગેસ્ટ હાઉસ પાસે આવેલ ઓફીસના શટરની પટ્ટી તુરંત ઊંચી કરી અંદર પ્રવેશી રૂા.22175/-ની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ ગોવિંદભાઈ ગોળકીયાએ નોંધાવેલ છે.