• Gujarati News
  • મહુવા બ્યુરો. 12 સપ્ટેમ્બર

મહુવા બ્યુરો. 12 સપ્ટેમ્બર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો. 12 સપ્ટેમ્બર

મહુવાતાલુકાના આસરાણા ચોકડી પાસે આવેલ રામકૃષ્ણ સ્કૂલ ખાતે માધ્યમિક વિભાગનો એસ.વી.એસ. મહુવા તાલુકા ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-2014 નું આયોજન કરવામાં આવેલ હતું. ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં મહુવાના પ્રાંત અધિકારી આઇ.એ.એસ. અમૃતેશ ઔરંગાબાદકર તથા મામલતદાર બી.બી.વિસાણી પ્રમુખ સ્થાને, ડો.ધીરજભાઇ આહિર ઉદધાટક તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. વિવિધ સ્કૂલોની 42 જેટલી કૃતિઓને નિહાળવા અર્જુનભાઇ મોઢવાળીયા, પ્રેમદાસબાપુ તથા મોટા ખુંટવડાના પો.સ.ઇ. સલીયા પધારેલ હતા.તમામ કૃતિઓના બાલ વિજ્ઞાનીઓને પ્રમાણપત્ર સાથે રામકૃષ્ણ સ્કૂલ તરફથી માયાભાઇ આહિરના હસ્તે મોમેન્ટો આપવામાં આવેલ હતો.

રામકૃષ્ણ સ્કૂલમાં ગણિત-િવજ્ઞાન પ્રદર્શન